Raksha Shakti University
Raksha Shakti University
Home home Contact contact us Sitemap sitemap Faq FAQ
News & Announcements
RAKSHA SHAKTI UNIVERSITY STUDENTS WERE AWARDED WITH A TROPHY BY GOVERNOR Dr.SHRIMATI KAMLA BENIWAL AND CHIEF MINISTER OF GUJARAT SHRI NARENDRA MODI FOR RANKING THIRD IN THE STATE LEVEL PARADE MARCH HELD AT BHAVNAGAR ON THE OCCASION OF CELEBRATIONS OF REPUBLIC DAY OF INDIA ON 26TH JAN 2012.

Academic Session for Third Semester for Diploma in Police Science and Second semester for Post Graduate Diploma in Police Science starts for the year 2011-2012 batch.

Government of Gujarat has decided to give additional marks for the students of RSU who have succesfully completed their course and want to join the Police force as Police Constable or Police Sub-Inspector.

Additional 40 acres of land alloted to RSU.

RSU PARTICIPATES IN SWARNIM GUJARAT CELEBRATIONS.

ACADEMIC SESSION OF THE FIRST BATCH OF DIPLOMA IN POLICE SCIENCE CONCLUDES.

દેશમાં કાયદો અને વ્યવસ્થાના સંરક્ષણ તેમજ ગુનાઓના સંશોધન તથા અટકાવ બાબતે પધ્ધતિસરના અભ્યાસ અને પ્રાયોગિક તાલીમ થકી નિષ્ણાંતોનું સર્જન કરવાના ઉદ્દેશ સાથે ગુજરાતના યુવાનોની કારકિર્દીને નવી દિશા આપવા માટે સરકારશ્રી દ્રારા “ધી રક્ષા શક્તિ યુનિવર્સિટી એક્ટ-૨૦૦૯ “ હેઠળ રાજ્યમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરેલ છે.

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ સોસાયટી, અમદાવાદ જે રાજય સરકારશ્રી પ્રેરિત સોસાયટી છે અને જેનું રજીસ્ટ્રેશન સોસાયટી રજીસ્ટ્રેશન એકટ-૧૮૬૦ મુજબ તેમજ પ્રાઇવેટ સિકયુરીટી એજન્સીસ એકટ-૨૦૦૫ અન્વયે થયેલ છે. આ સંસ્થા રાજય સરકારશ્રીના ખાતા/ યુનિટો / કચેરીઓ / બોર્ડ-નિગમોમાં માંગણી મુજબની સલામતી સેવાઓ પુરી પાડે છે. તેમાં રક્ષા શકિત યુનિવર્સિટીમાંથી ’’ડીપ્લોમા ઇન પોલીસ સાયન્સ’’ અભ્યાસક્રમમાં સફળ થયેલ વિધાર્થીઓમાંથી પ૦ ટકા સિકયુરીટી ગાર્ડઝની જગ્યાઓ પ્રાથમિકતાના ધોરણે ભરવા સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવેલ છે.
more
Advertisement
ADVERTISEMENT
English
Gujarati
ASST PROF LAW
APPLICATION FORM
ELLIGIBILITY CRITERIA
DIRECTOR R&D
APPLICATION FORM
ELLIGIBILITY CRITERIA
REGISTRAR
APPLICATION FORM
ELLIGIBILITY CRITERIA
UNI ENG.
APPLICATION FORM
ELLIGIBILITY CRITERIA
AMENDMENT
Swarnim Gujarat